by અલગારી
શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું, વૃંદાવનમાં રાસ રમવા આવીશ કે નૈ ? જંગલમાં ચોપટ રમવા આવીશ કે નૈ ? મથુરાની ગોપીઓની મટકી ફોડવા આવીશ કે નૈ ? શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું, યમુનાના જળમાં તરવા આવીશ કે નૈ ? યમુનાના જળમાં ડૂબકી ખાવા આવીશ કે નૈ ? ગોકુળમાં ગેડીદડો...
by અલગારી
ચાલવાની આળસ કાયમ આવતી હતી, વહેલા ઉઠવાની પણ આળસ આવતી હતી, પણ ના. ડાયાબીટીસના રોગે મને ચાલવાની અચૂક ટેવ પાડી. સવારે વહેલા ઉઠવાની ટેવ પાડી, ચાલવા સિવાય છૂટકો નથી. કારણ કે આ રોગને ચાલવા સિવાય કંટ્રોલ કરવો સહેલો નથી....
by અલગારી
સામા પ્રવાહે ચાલવું કંઈ સહેલું નથી, આગ સાથે ખેલવું કંઈ સહેલું નથી. કભી ખુશી કભી ગમ, પથરાયા કરે છે કંટકો અમારા રાહ પર. એવા રાહ પર ચાલવું કંઈ સહેલું નથી, શોલાથી ભડકતી આગમાં, ચાલવું કંઈ સહેલું નથી. આ સંઘર્ષ ભર્યા રાહ પર ચાલીને, અન્યના સહચર બનીએ. કોઈ નવી કેડી કંડારી શકું...
by અલગારી
કિલકારી કરતા બાળકો સાથે, બે ચાર ચીસ પાડી લઉં. બેઠને દડો રમતા કિશોરો સાથે, બે ઘડી રમત કરી લઉં. ચણ ચણતા પારેવડાંને, ફરરર કરતા ઉડાડી દઉં. ગેલ કરતા વાછરડાંને, જરાક બચકારી લઉં. મહેકતા મોગરા – ગુલાબોને, જરાક સ્પર્શી લઉં. ટહુકતા મોરલાનો સાદ, જરાક સાંભળી લઉં. આંબા ડાળે ટહુકતી...
by અલગારી
ન કમાવાની ચિંતા, ન મરવાની ચિંતા. પ્રસન્નતા પૂર્વક ગુલાબ જુદા જુદા ફૂલો, મ્હોરી ઉઠ્યા, મહેંકી રહ્યા. ન દાદ છે, ન ફરીયાદ છે, માત્ર પ્રકૃતિને સમર્પિત છે. માનવ પણ પ્રેમથી કેમ ન જીવે, અગર આવે મોત – મોજથી મરી જઈએ. મળ્યો છે, આ અવસર જીંદગી જીવવાનો, જુંદાદીલીથી જીવી લઈએ. માગને...