by અલગારી
બાલગોપાલ સાથે ગેડીદડો રમે છે એ એ, રાધા – ગોપીઓ સાથે રાસ રમે છે એ એ, માતાની ગોદમાં સંતાય છે એ એ, માને પોતાના મુખમાં, બ્રહ્માંડના દર્શન કરાવે છે એ એ, અને ધર્મની લડાઈમાં અર્જુનનો રથ હાંકે છે એ એ. ધર્મયુધ્ધ લડતાં લડતાં, કર્મયોગ પ્રબોધે છે એ એ, આધાત્મિક બોધ અર્પે છે એ એ....
by અલગારી
શુક્રગુજાર છું હું પ્રભુ તારો કે, વિના મુલ્યો પવન, પાણી, પ્રકાશ અને અગન અર્પી છે મને. શુક્રગુજાર છું હું પ્રભુ તારો, પ્રેમ લાગણી વિશ્વાસ અને, આનંદનો મહાસાગર તે, વિના મુલ્યે મને આપ્યો છે. શુક્રગુજાર છું હું પ્રભુ તારો કે, હરી ફરી શકું છું હાથ – પગ – હૈયુ સાબુત છે,...